Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
dahod.com.in
1
દાહોદ: જિલ્લાના સુખસર તાલુકામાં યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ પોર્ટેબલ એક્સ-રે યુનિટ
Dohad, Dahod
| Jun 12, 2026
MORE NEWS
દાહોદના તારમી છાપરી ગ્રામ પંચાયતમાં RCC રસ્તા કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.પક્ષપાત અને જાગૃત નાગરિક પર હુમલાનો પ્રયાસ
Dohad, Dahod | Jun 24, 2026
દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક કન્ટેઈનર ગાડીમાંથી બીયરનો રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે કન્ટેઈનર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૨૬મી જુનના રોજ દાહોદની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક કન્ટેઈનર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વાજીદ ઈસ્લમુદ્દીન ખાન (મુસ્લીમ) (રહે.હરીયાણા)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે બીયરની પેટીઓ નંગ.૧૪૪ જેમાં બોટલો નંગ.૩૪૫૬ કિંમત રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬નો મુદ્દામાલ કબજે કરી ઉપર�
Dohad, Dahod | Jun 23, 2026
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ખેતરમાંથી હાંકી કાઢી ઘર પર પથ્થરમારો કર્યો, મારી દેવા ધમકી આપી રસ્તો બંધ કર્યો 2 બેનોને પત્ની તરીકે રાખી પતિ અપહરણ કેસમાં હાલ ફરાર હોઈ સાસરિયાંનો ત્રાસ દાહોદ તા.૨૨ ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે કૌટુંબિક અદાવત અને ચૂંટણીની વેરઝેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રમેશભાઈ પારગી નામના પુરુષ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ઘરમાં પત્ની તરીકે રહેતી બે સગી બહેનો વિનતાબેન અને ધોળીબેનને સાસરિયાંઓએ ટાર્ગેટ બનાવી છે. પતિની ગેરહાજરીનો લાભ ઉઠાવી કાકા સસરા સહિત ચાર શખ્સોએ આ બંને સગી બહેનો પર અત્યાચાર ગુજારી, ખેતરમાંથી કાઢી મૂકી રાત્રે ઘર પર પથ્થરમારો કર્યો હોવાની સનસનાટીભરી ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ વિવાદની પાછળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની હાર-જીતનું જૂનું દરમિયાન લાલસીંગભાઈ વેલજીભાઈ પારગીની દીકરીના અપહરણના મનદુ:ખ જવાબદાર છે. આ કાકા સસરા કેસમાં મદદગારી કરવા બદલ આ બંને બહેનોના એક્મા�
Dohad, Dahod | Jun 23, 2026
દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે ઝાલોદ પ્રાંત અધિકારના અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો સિંગવડ મુકામે પ્રાંત અધિકારી ઝાલોદના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને અરજીઓની રૂબરૂ સુનાવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા ઉપસ્થિત અરજદારોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના હકારાત્મક અને સમયસર નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો અને લોકોને સરળતાથી વહીવટી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જમીન, મહેસૂલ, જાહેર સુવિધાઓ તેમજ વિવિધ શાસકીય બાબતોને લગતી રજૂઆતો કરવામાં આવી હતી, જેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ વિભા�
Dohad, Dahod | Jun 23, 2026
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના કાણાકુવા ગામે એક મોપેડ ટુ વ્હીલર ગાડીના ચાલકે મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૧મી જુનના રોજ ગરબાડાના કાણાકુવા ગામે મોહનીયા ફળિયા જેસાવાડાથી ધાનપુર રોડ ઉપર એક મોપેડ ટુ વ્હીલર ગાડીના ચાલકે પોતાનું મોપેડ ટુ વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા મયુરભાઈ રામસિંગભાઈ બામણીયા (રહે.નગરાળા, બંગલા ફળિયા, તા.જિ.દાહોદ)નાને અડફેટમાં લેતાં મયુરભાઈ બામણીયા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન મયુરભાઈ બામણીયાનું મોત નીપજતાં આ સંબંધે જાગૃતિબેન રામસિંગભાઈ બામણીયાએ જેસાવા
Dohad, Dahod | Jun 23, 2026
દાહોદ: જિલ્લાના સુખસર તાલુકામાં યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ પોર્ટેબલ એક્સ-રે યુનિટ - Dohad News