પાલીતાણા પંથકના હસ્તગીરી જ્યોતિ ગ્રામ ફીડર અને મુડકીધાર ખેતીવાડી ફીડર હેઠળના વિસ્તારોમાં મેન્ટેનન્સના વીજ પુરવઠો બંધ રહેશે.19 અને 23 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી ગરાજીયા, જીવાપુર, ગંઢોળ, ડુંગરપુર, રોહિશાળા, હસ્તગીરી અને જાળીયા ગામો સહિત નગરપાલિકા તથા GWSSB પંપિંગ સ્ટેશન, નીલમ સ્ટોન ક્રશર અને ખેતીવાડી કનેક્શનોમાં સંપૂર્ણ વીજ કાપ રહેશે.જ્યારે 20 થી 22 ડિસેમ્બર 2025 સુધી વિજકાપ રહેશે.