ધંધુકા: તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 16 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ, ઉજ્વલા યોજનામાં તાત્કાલિક કાર્યવાહી.
*ધંધુકા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 16 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ, ઉજ્વલા યોજનામાં તાત્કાલિક કાર્યવાહી.* તારીખ 24/03/2026ના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રાંત અધિકારી ધંધુકાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં કુલ 16 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલા મોટાભાગના પ્રશ્ન.