જામનગર: એસટી બસમાં બેઠેલા વૃધ્ધાને પોલિયોની દવા આપવાને બદલે ઘેનની દવા પીવડાવી અજાણ્યા શખ્સે કળા કરી ફરાર થઈ ગયો
Jamnagar, Jamnagar | Aug 12, 2025
દ્વારકાની એસટી બસમાં બેઠેલા અમરેલીના પ્રૌઢને એક ગઠીયાનો ભેટો થઇ ગયો હતો અને વૃઘ્ધને પોલીયોની દવા આપવાના બદલે...