વઢવાણ: જોરાવરનગર પોલીસે રતનપર બાયપાસ ખેલાડી ચોકડી પાસેથી વરલી મટકા નો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો
Wadhwan, Surendranagar | Aug 22, 2025
જોરાવનગર પોલીસે રતનપર બાયપાસ રોડ પર ખેલાડી ચોકડી પાસે વરલી મટકા નો જુગાર રમતા રાજુભાઈ ચમનભાઈ મહેરીયા ને પોલીસે ઝડપી પાડી...