લખપત: તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષમાન આરોગ્ય મંદિર ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર”(SNSP)પખવાડિયુ
Lakhpat, Kutch | Sep 17, 2025 તારીખ ૧૭/૦૯/૨૫ નારોજ લખપત તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષમાન આરોગ્ય મંદિર ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર”(SNSP)પખવાડિયું ઉજવણી અંતર્ગત લાભાર્થીઓ ના NCD સ્ક્રીનિંગ,વજન, ઊંચાઈ કરવામાં તમામ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત તમામ લાભાર્થીઓને લાયક સેવાઓ આપવામાં આવી