સાણંદ: આરોપીને જાનથી મારી નાખવાના કેસમાં ગ્રામ્ય કોર્ટે ત્રણ આરોપીઓને એક વર્ષન
રસ્તે ચાલતા જતા લોકો ભયમુક્ત રહે તે જરૂરી: બાઇક જોઈને ચલાવવાનું કહેતા માર મારીને ધમકી આપી, કોર્ટે ત્રણ આરોપીઓને એક વર્ષની કેદ ફટકારી અમદાવાદના અસલાલી પોલીસ મથકે વર્ષ 2016માં ચાર આરોપીઓ જગદીશ ઠાકોર, અનિલ ઠાકોર, ઉદાજી ઠાકોર અને સુનિલ ઠાકોર સામે અપશબ્દો બોલીને માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે ચાલી જતા કોર્ટે મૃત્યુ પામેલા ઉદાસી ઠાકોરને છોડીને ત્રણેય 27 તારીખના 1 વાગ્યાની આસપાસ આરોપીઓને 1 વર્ષ ક