દાંતા: અંબાજી ખાતે ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને દાંતા ઝોનમાં આવતા ગામોના ગરબા આયોજકોની બેઠક યોજાઈ પોલીસ તરફથી સૂચનો અપાયા
અંબાજી ખાતે ડીવાયએસપી ના અધ્યક્ષ સ્થાને દાંતા ઝોનમાં આવતા પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામો ના ગરબા આયોજકોની બેઠક યોજાઈ. ગરબાના આયોજનમાં જરૂરી સાવચેતી તેમજ સૂચનાઓ અને જાહેરનામાની વિગતો પોલીસ તરફથી આપવામાં આવી અને ગરબા આયોજકોના સૂચનો તેમજ તેમને ગરબા દરમિયાન પડતી મુશ્કેલીઓ પણ સાંભળવામાં આવી અને તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેવી પોલીસ તરફથી ખાતરી આપવામાં આવી આ બેઠકમાં અંબાજી દાંતા હડાદ અમીરગઢ વડગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા