નાંદોદ: નર્મદા જિલ્લા DLACની કામગીરીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક કલેકટર કચેરીએ યોજાઈ.
Nandod, Narmada | Sep 15, 2025 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રી એ.બી.રાઠવા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.