અમદાવાદ શહેર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગાર્ડનમાં બેસ્ટ ડેમ્પિંગ બનાવ્યું કોગ્રેંસના નેતા દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકતમપુરા બોર્ડમાં આવેલા ગાર્ડનમાં વેસ્ટ ડમ્પીગ બનાવી દેતા વિવાદ ઊભો થયો હતો જેમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો