મોડાસા: બાયપાસ રોડ ઉપર નગરપાલિકા હોલ નજીક જ કચરાનો ઢગલો, કોંગ્રેસ નારાજ
હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ મોડાસા નગરપાલિકા ના હોલ અને બગીચા નજીક જ કચરાના ઢગલા જોવા મળી રહી છે તેને લઈને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ભારે નારાજગી જોવા મળી રહી છે મોડાસા વિરોધ પક્ષના નેતા જીઆઈ ખાલકે નારાજગી વ્યક્ત કરી