ચોમાસુ વાવેતર નિષ્ફળ જ ગયુ છે તો બીજી તરફ હવે ખેડૂતો ને જીરૂ અને ઘંઉ ચણા કઠોળ જેવા પાક નુ વાવેતર કરવા નો સમય મોસમ ચાલુ છે પણ હજુ સુધી ડુંગર તલાવડી અને ખંભલાવ કેનાલમાં માં નર્મદા નું પાણી વહેતા થયા નથી જેથી ખેડૂતો પાણી ની રાહ જોઈ રહ્યા છે. જો પાણી છોડવામાં આવે તો ખેડૂતો વાવેતર કરી શકે આ બાબતે રાષ્ટ્રીય નિર્માણ પાર્ટી ના નેતા નિલેશ ચાવડા એ પ્રતિક્રિયા આપી હતી