રાપર: ગાગોદર સાંતલપુર નેશનલ હાઈવે માનગઢ નજીક ટ્રેલર પલટ્યુ,જાનહાનિ ટળી
Rapar, Kutch | Sep 22, 2025 રાપર તાલુકાના ગાગોદર સાંતલપુર નેશનલ હાઈવે ૨૭ ઉપર માનગઢ વચ્ચે અકસ્માત ની ઘટના સર્જાઈ છે.ગુજરાત પાસિંગના ટ્રેલર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઇડ ઉપર પલટી મારી ગયું હતું પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ પહોંચી ન હતી