નડિયાદ: પોક્સો કેસમાં મહેમદાવાદના ઈસમને કોર્ટે 3 વર્ષ કેદની સજા ફટકારી
મેમદાવાદ તાલુકામા પડોશમાં રહેતા નહી દસ વર્ષની બાળકીને મોબાઇલ આપવાની ઈલાજ આપી અશ્લીલ હરકોઈ તો કરી હતી. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચતા ઓબીસી ઈસમની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે આજે નડિયાદ કોર્ટમાં સુનવણી હાથ ધરાતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી ત્રણ વર્ષ કેદી સજા નો હુકમ કર્યો છે.