માણાવદર: માણાવદર તાલુકામાં ધોધ માર વરસાદ બાંટવા નો ખારો ડેમ ઓવરફ્લો
વરસાદથી ભાખરવડ, આંબાજળ, ધ્રાફડ, ઓઝત-2, ઓઝત શાપુર, ઓઝત વંથલી, ઓઝત વિયર – આણંદપૂર, મોટા ગુજરીયા, મધુવંતી, સાબલી, બાંટવા ખારો, હસ્નાપૂર ડેમમાં ઓવરફ્લો વધ્યો હતો. આ સાથે જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના 5, સ્ટેટના 2 રસ્તા બંધ થયા હતા.