મહુવા: બોરડી ગામમાં સિંહના આંટાફેરા: સીસીટીવી વીડિયો વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ
#viral
મહુવા તાલુકાના બોરડી ગામમાં ફરી એકવાર જંગલના રાજા સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આજે ગુરુવાર સવારે લગભગ આઠ વાગ્યાના સમયગાળામાં સિંહ ગામની અંદર નિર્ભય રીતે ફરતો હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બોરડી ગામમાં અવારનવાર સિંહ સહિતના જંગલી પ્રાણીઓ ગામની સીમામાં પ્રવેશ કરતા રહે છે, જેના કારણે ગ્ર