ગરૂડેશ્વર: ઝરિયા PHC ખાતે ફાયર મોકડ્રિલનું આયોજન કરાયું.
આ મોકડ્રિલ થકી આરોગ્ય કર્મચારીઓ, સ્ટાફ અને ગ્રામજનોમાં અગ્નિકાંડ જેવી અચાનક સર્જાતી આપત્તિ સમયે કેવી રીતે ઝડપથી નિયંત્રણ મેળવવું, લોકોની સુરક્ષિત રીતે બહાર કાઢવું તથા તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરવી તે અંગે સમજણ આપવામાં આવી હતી.