મોડાસા: સાબરકાંઠામાં નિવૃત્ત ફૌજીના નામે રેલી યોજી પોલીસ વિરૂધ્ધ નકારાત્મક વલણ અંગે રિટાયર પોલીસે DM અને SP ને આવેદનપત્ર આપ્યું.
Modasa, Aravallis | Sep 13, 2025
અરવલ્લી જિલ્લા નિવૃત પોલીસ/એસઆરપી એસોસીએશન દ્વારા હિંમતનગર ખાતે ટ્રાફીક પોલીસ દ્વારા કથિત આર્મીમાં ફરજ બજાવતા યુવાન સાથે...