વડોદરા ઉત્તર: દિવાળી પૂર્વે અકોટા બ્રિજ ની સેફટી વોલ ને રંગ રોગાણ કરવાની શરૂઆત
આવનાર દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહેલ હોય વડોદરા મહાનગર પાલિકા દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ ની સેફટી વોલ ને રંગ રોકાણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી અલગ અલગ પ્રકારની ડિઝાઇન અને અલગ અલગ પ્રકારના કલરો થી અકોટા દાંડિયા બજાર બ્રિજ ને શણગારવામાં આવી રહેલ હોય બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે.