નવરાત્રી અને દશેરાના તહેવારને લઈને પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન થી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.
Patan City, Patan | Sep 25, 2025
*પાટણ.....*   પાટણ શહેરમાં નવરાત્રીની દશેરા ના તહેવાર ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઇ કે.જે.Lભોંય, પીએસઆઇ આર. ટી. બ્રહ્મભટ્ટ અને પીએસઆઇ આર. બી. ચાવલા ડી સ્ટાફ પોલીસ સહિત એ કાયદો અને વ્યવસ્થા કડક અમલવારી અને જનતા સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે તે હેતુથી ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.પાટણ શહેરમાં નવરાત્રીની દશેરા ના તહેવારો ને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ યોજ્યુ હતું.