મોરબી: મોરબીમાં સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Morvi, Morbi | Sep 16, 2025 શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ મોરબી - સંચાલિત સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા આજરોજ મંગળવારે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન માટે ઉમટી પડ્યા હતા...