સાવરકુંડલા: સાવરકુંડલામાં નગરપાલિકા એન્જિનિયરની મૌન ભૂમિકા, પાણીની ટાંકી અંગે નાગરિકોના પ્રશ્નો બિનઉત્તરિત,વિડિઓ વાઇરલ
Savar Kundla, Amreli | Sep 4, 2025
સાવરકુંડલા શહેરમાં જલ સે નલ યોજના હેઠળ બનેલી ગૌદરે પાણીની ટાંકી અંગે જાગૃત નાગરિકોએ નગરપાલિકામાં યોગ્ય રજૂઆત કરી હતી....