ધાનપુર: મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કંજેટા પીએચસી ખાતે ટીબી ના વનરેબલ સ્ક્રીનિંગ:
Dhanpur, Dahod | Nov 6, 2025 મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કંજેટા પીએચસી ખાતે ટીબી ના વનરેબલ સ્ક્રીનિંગ: લાભાર્થીઓ ની તપાસ ધાનપુર તાલુકાના કંજેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોબાઇલ ટીબી એક્સ-રે વાનની મુલાકાત સાથે 102 શંકાસ્પદ દર્દીઓના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જે..