રાપર: જગતના તાત ખેડુતોના લેણા માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા કરાશે મોટી સંખ્યામાં ખેડુતોને જોડાવા અશોક રાઠોડની અપીલ
Rapar, Kutch | Nov 2, 2025 આગામી તા.૦૪/૧૧/૨૦૨૫ ને મંગળવાર ના રોજ જગતના તાત ખેડુતોના લેણા માફ કરવાની માંગણી સાથે રાપર કોંગ્રેસ દ્વારા દેનાબેંક થી મામલતદાર કચેરી રેલી યોજી ધરણા કરવાની હોઈ કોંગ્રેસ આગેવાનશ્રીઓ સહીત મોટી સંખ્યામાં ખેડુતોને હાજરી આપવા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે આહવાન કર્યું