આણંદ શહેર: સ્ટેશન સામે ડીવાયએસપી કચેરી ખાતેથી Dy.S. P.એ ઉમરેઠના નોંધાયેલા ગુનાને લઈને પ્રતિક્રિયા આપી
Anand City, Anand | Aug 10, 2025
ઉમરેઠ પોલીસે રિક્ષામાં મુસાફરોના રોકડ રૂપિયાની ચોરી કરવાના ગુનામાં પેટલાદના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સમગ્ર બનાવમાં...