શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામના ચમાર ફળિયામાં રહેતા વેચાતભાઈ પોપટભાઈ ચમારના પુત્ર વિનોદનું હૃદય રોગના હુમલાથી આકસ્મિક અવસાન થયું હતું,જેને લઈને બોડીદ્રાખુર્દ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ ભરવાડે મૃતકના ઘરે જઈ તેઓના કારજ પાણી માટે તેમના પરિવારને રૂ.૧૧ હજારની મદદ પુરી પાડવામાં આવી હતી.