આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા મહિલા પૂર્વ પ્રમુખ ના ઘર પર હુમલો.ગત મોડી રાત્રે ગણેશ ચોકડી પાસે છત્રપતિ સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ કોકીલાબેન ના ઘરે અસામાજિક તત્વો દ્વારા મહિલા ઉપપ્રમુખ ના ઘરે તે અને તેમની દીકરીઓ એકલી હતી હતી તે દરમિયાન લાકડીઓ લઈને આ સામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો, તેમના બહાર પાર્ક કરેલા વાહનો ને ગુંડા તત્વો દ્વારા લાકડીઓના ડંડા દ્વારા તોડી નાખવામાં આવ્યા.