ચેક રિટર્ન કેસમાં જોરાવરનગરના નિકુંજ વિનુભાઈ પરમાર ને કોર્ટે 1 વર્ષની સજા કરી હતી અને ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કર્યું હતું ત્યારે આરોપી નિકુંજ હાલ વિસનગરમાં નિકુંજ રાજા મેલડીના નામે દાણા જોવાનું કામ કરતો હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસે દાણા જોવડાવા નું કહી ફિલ્મી ઢબે આરોપી નિકુંજ પરમારને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.