સાવલી: અનખોલ પાસેના સ્મશાન નજીક જુગાર રમતા ઈસમો પર LCB રેડ કરી ચાર જુગારીઓ સાથે 83,400 નો મુદ્દા માલ જડપી પાડ્યો
Savli, Vadodara | Aug 4, 2025
સાવલીના મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારના અનખોલ ગામે સ્મશાન પાસે જુગાર રમતા ઈસમો પર એલસીબી રેડ કરી ચાર ઈસમોને ઝડપી પાડ્યા...