જેતપુર ઉદ્યોગનગર પોલીસે ચોરાઉ બાઇક સાથે શખસને ઝડપી લીધો રાજકોટ જિલ્લાના જેતપુરની ઉદ્યોગનગર પોલીસે ચોરાઉ બાઇક સાથે શખસને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ઘરી છે. મળતી માહિતી મુજબ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકનાં પીઆઇ ડો. ઠાકોરની સૂચનાથી એએસઆઇ સંજયભાઈ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હકિકત મળી હતી કે, જેતપુર ભાદરના સામાકાંઠા પાસે રેલવેના ગરનાળા નજીકથી ગત તા. ૧૨-૧૦ના રોજ એક ટુ-વ્હીલર ચોરી કરવામાં આવ્યું છે અને તે અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમા