ભુજ બી ડીવી. પોલીસ મથકના ઇન્ચાર્જ PI એ.એમ. પટેલે નાસતા ફરતા આ રો પી ઓ ને ઝડપી લેવા સુચના આપી હતી.જેથી સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે.કોડાય પોલીસ મથકે નોંધાયેલા ઠગાઈના ગુનામાં ભુજના શેખ ફળિયામાં રહેતો આરોપી અલીશા કાસમશા શેખડાડા પોલીસ પકડથી નાસતો ફરે છે. જે સરપટ નાકા બહાર રાજ ફર્નીચર પાસે હાજર છે. તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.આરોપીનું ગુનાહિત ઈતિહાસ પણ છે જેની વિરુદ્ધ કોડાય પોલીસ મથક સહીત ભુજ શહેર બી ડીવીઝન પોલી