શ્રી ઘનશ્યામ બાળમંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.શ્રી ઘનશ્યામ બાલમંદિર દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા માતા-પિતાનો નિઃસ્વાર્થ પ્રેમ, ભાઈ-બહેનની આત્મિયતા, દાદા-દાદીના આશીર્વાદ તેમજ ગુરુ-શિષ્ય પરંપરાના સંસ્કારો જેવી થીમ પર અભિનય અને નાટકો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ૨૫૦થી વધુ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો.