સોનગઢ: ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું.
Songadh, Tapi | Sep 17, 2025 ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું.તાપી જિલ્લાના ઉકાઈ ડેમના 4 દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં 54 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.બુધવારે 12 કલાકની આસપાસ ડેમની સપાટી 341.91 ફૂટ પર પહોંચી છે.જ્યારે ડેમના ઉપરવાસ માંથી 88 હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.