વડગામ: છાપી મહિલા પોલીસ દ્વારા ચાલકો પાસેથી ભેટ સોગાદ નહીં પરંતુ અનમોલ જીવનના ગીફ્ટ સ્વરૂપે વચન લેવડાવ્યા
Vadgam, Banas Kantha | Aug 9, 2025
છાપી પોલીસ દ્વારા છાપી હાઈવે ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે વાહન ચાલકો માટે પોલીસે એક અનોખી પહેલ શરૂ કરી હતી...