નાંદોદ: નર્મદા LCB મોટીરાવલ ગામ ખાતેથી શ્રાવણીયા જુગાર ₹25,620/- 5ને ઝડપી પાડ્યા એકને વોન્ટેડ જાહેર કર્યા.
Nandod, Narmada | Aug 17, 2025
ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા મોટી રાવલ ગામ ખાતે કેટલાક જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા નર્મદા LCB પોલીસે...