વડગામ: મેગાળ ગામે પ્રાથમિક શાળામાં સ્કૂલમાં સ્કૂલવાન શરૂ કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી
Vadgam, Banas Kantha | Aug 6, 2025
વડગામના મેગાળ ગામના વતની અને ગામના સરપંચ પંકજભાઈ રતિલાલ દોશી દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને સીમ વિસ્તારમાંથી...