ખંભાળિયા: શેર બજારમાં 100% રિટર્ન આપતી લોભામણી જાહેરાતો કરતા ઠગોથી ચેતજો; નાગરિકોને DySp વી.પી.માનસેતાએ કરી અપીલ.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 13, 2025
ટેલીગ્રામ અને ઈન્સ્ટાગ્રામ ઉપર ચાલતા ચેનલ દ્વારા લોભામણી જાહેરાતો મુકી 100% નફો કરાવી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ...