ખેડા જિલ્લાના હેડ ક્વાર્ટર ખેડા કેમ્પ ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તારીખ ૨૮-૦૧-૨૦૨૬ના રોજ સવારે બેચ નંબર-૨ની દોડ શરૂ કરવામાં આવી હતી, જેમાં અંદાજે ૨૦૦ ઉમેદવારો ટ્રેક પર દોડવા ઉતર્યા હતા. આ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામના હિતેશકુમાર રમેશભાઈ પરમાર (ચેસ્ટ નં. ૨૫૮) તથા તેના મિત્ર ઢાંકણ કુંડા ગામના ઘનશ્યામભાઈ ભરતભાઈ પરમાર (ચેસ્ટ નં. ૨૫૯) પણ દોડમાં સામેલ થયા હતા.પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કેRFID ચિપ સાથે ચેડા કરવા બદલ બે ઝડપાય