વઢવાણ: જોરાવર નગર પોલીસે રેનાક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડી બે શખ્સો સામે કરી કાર્યવાહી
જરાવ નગર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી તેના દરમિયાન રતનપર શેરી નંબર 10 નદી કાંઠે એક રેણાક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ અર્થે રાખવામાં આવેલ હોય ત્યારે આ બાકીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં જગમાલ ઉફ્રે જગો જીવણભાઈ દુલેરા ધીરુભાઈ રાઠોડ સામે ભાવનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે