ગરૂડેશ્વર: નર્મદા જિલ્લા-તાલુકાની કચેરીઓ ખાતે ધરણાં-પ્રદર્શન ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
Garudeshwar, Narmada | Aug 19, 2025
મંજૂરી વગર કોઇપણ પ્રકારના પ્રદર્શન, ધરણાં, ઉપવાસ, રેલી કરવા, કોઇપણ પ્રકા૨ના માઇક સિસ્ટમ તથા ડી.જે. નો ઉપયોગ ઉક્ત કચેરીઓ...