માંગરોળ: વાંકલ ગામે રંગ પરિવાર દ્વારા 128મી રંગ જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ
Mangrol, Surat | Oct 31, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામે રંગ પરિવાર દ્વારા 128મી રંગજયંતિ ની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરાઈ હતી. ગુરુભાઈ પંડ્યા મહારાજ અને મુકુંદભાઈ મહારાજ ના સાનિધ્યમાં પાદુકા પુંજન દત્તનામ સકીર્તન દત્ત બાવની આરતી કરાઈ હતી હરેશભાઈ ગાંધી અને તેમના પરિવાર એ અર્ચના નો ધાર્મિક લાભ લીધો હતો