મેઘરજ: જૂના બજાર વિસ્તારની સખી મંડળ ની મહિલાઓ સરકારી યોજનાથી પકોડી ની પૂરી બનાવી પગભર બની અન્ય મહિલાઓને પ્રેરણા આપી
જૂના બજાર વિસ્તારની સખી મંડળ ની મહિલાઓ સરકારની યોજનાથી પકોડી ની પૂરી બનાવી પગભર બની લાખો ની કમાણી કરી રહી છે.મહિલાઓ અન્ય મહિલાઓ ને પ્રેરણા આપી મહિલા સશક્તિકરણ નું ઉદાહરણ પૂરું પાડે છે