અમીરગઢ: માવલ ગામમાંથી મોટરસાયકલ ની ચોરીની ફરિયાદ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના માવલ ગામમાં મોટર સાયકલ ની ચોરી થતા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ માવલ ગામમાં એક ઇસમ પોતાનું મોટરસાયકલ રાત્રે ઘરની બાર પાર્ક કરી સુઈ ગયો હતો ત્યારબાદ સવારે વહેલા જોતા ઘરની આગળ મોટરસાયકલ ના દેખાતા તે ઈસમે આજુબાજુ તપાસ કરતા ક્યાં મોટરસાયકલ ના મળતા આજરોજ gj 08 cB.7336 નંબરની મોટરસાયકલની ચોરીની ફરિયાદ અમીરગઢ પોલીસ મથકે નોંધાવી કે કોઈ અજાણ્યા ઇસમ આ મોટરસાયકલ ચોરી ગઈ હોય તેને લઈને પોલીસમાં મથકે