શહેરા: શહેરા રેફરલ હોસ્પિટલના બહાર કાદવ કીચડના સામ્રાજ્યને કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને સ્ટાફ પરેશાન#jansamasya
Shehera, Panch Mahals | Jul 31, 2025
પંચમહાલ જિલ્લાના શહેરામાં સામુહિક આરોગ્ય કેન્દ્રના તાત્કાલિક સારવાર અને પ્રસુતિ વિભાગની બહાર કાદવ કીચડનું સામ્રાજ્ય...