જાંબુઘોડા ના કણજી પાણી મા બોગસ લગ્ન નોંધણી મામલો સામે આવ્યા બાદ જિલ્લા પ્રશાસન હરકતમાં, જિલ્લાની અન્ય 5 ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી, નાથકુવા,કંકોડાકોઈ, ભાણપુરા,કણબીપાલ્લી, કાલંત્રા ગ્રામ પંચાયત તલાટીને નોટિસ, વર્ષ 2023_24_25 દરમિયાન 5 ગ્રામ પંચાયતમા નોંધાયેલા 1043 લગ્નનોંધણી રેકર્ડ ની તપાસ કરવામાં આવી, ઉપરોક્ત ગ્રામ પંચાયત ના રેકર્ડ તપાસમાં અધૂરા પુરાવા સહિત અનેક પ્રકારની ગંભીર ત્રુટિઓ જોવા મળી, 5 તલાટી કમ મંત્