ધંધુકા: *ધોલેરા નજીક વીજ શૉકની દુર્ઘટના : ભાલેજ ગામની યુવતીનું મોત, બે બાળકી ઇજાગ્રસ્ત*
<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ભાલ nis:value=ભાલ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhal nis:value=bhal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ઈજાગસ્તો nis:value=ઈજાગસ્તો nis:enabled=true nis:link/>
*ધોલેરા નજીક વીજ શૉકની દુર્ઘટના : ભાલેજ ગામની યુવતીનું મોત, બે બાળકી ઇજાગ્રસ્ત* આણંદ જિલ્લાના ભાલેજ ગામના રહેવાસીઓ ભડીયાદ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ધોલેરા તાલુકાના કાશીન્દ્રા ગામ પાસે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. રસ્તા કિનારે આવેલા મંડપ પાસે 11 કેવીની વીજલાઇન પસાર થતી હતી અને નીચે લોખંડનો મંડપ હતો. અચાનક મંડપ ઊડી જતા તેમાં વીજ શૉક લાગ્યો હતો. આ દુર્ઘટનામાં **નિલોફર મહોમદ હુસૈન મલેક (ઉંમર 22 વર્ષ).