જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશનર તથા પી.એમ.ઉષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દિલીપ રાણા તથા ઓ.એસ.ડી.કે.સી.જી. તથા પી. એમ.ઉષા સ્ટેટ નોડલ ઓફિસર યોગેશ યાદવની પ્રેરણાથી તથા જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા ના આચાર્ય ડૉ.સી.બી.રાઠવાના માર્ગદર્શન હેઠળ ભારતીય જ્ઞાન પરંપરાના સંદર્ભમાં આદિવાસી વારસાનું પુન : મૂલ્યાંકન વિષય અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો