નાંદોદ: દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામેથી ₹1.83.600 નો વિદેશી દારૂનો જથ્થો નર્મદા LCB પોલીસે ઝડપી પાડ્યો છે એક ને વોન્ટેડ.
Nandod, Narmada | Oct 18, 2025 નર્મદા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર જી ચૌધરી દ્વારા દારૂની હેરાફેરી રોકાવા માટે નાકાબંધી કરી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે. આધારે દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિકદા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની નાની મોટી બોટલ નંગ 874 કિમત રૂપિયા ₹1,83,600 /- નો પ્રોહી.મુદ્દામાલ શોધી કાઢી દેડીયાપાડા પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.