Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

ચુડા: લીંબડી થી રાણપુર ને જોડતો સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ થી લોકો પરેશાન. બિસ્માર રસ્તાઓ થી અકસ્માત નુ પ્રમાણ વધ્યું

Chuda, Surendranagar | Sep 20, 2025
ચુડા એ તાલુકા મથક છે. લીંબડી રાણપુર બોટાદ જેવા શહેર ના વેપાર ધંધાર્થે જોડાયેલો છે. આ વર્ષે સતત ભારે વરસાદના કારણે લીંબડી થી ચુડા અને રાણપુર ને જોડતો રસ્તો હાલમાં ઠેર ઠેર ખાડાઓ અને ગાબડાંઓ પડવા થી ખખડધજ હાલતમાં બની ગયો છે. આ રસ્તો બિસ્માર બનવા ના કારણે ગત વર્ષ કરતાં આ વર્ષે સરેરાશ અકસ્માત નું પ્રમાણ પણ વધ્યું છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં આ લીંબડી થી રાણપુર ચુડા ને જોડતો રસ્તો રીપેરીંગ કામ ચાલુ કરવા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.

MORE NEWS