હિંમતનગર: આત્મવલ્લભ હોસ્પિટલમાં વરસાદીપાણી ભરાતા દર્દીઓને અને કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકી:હોસ્પિટલના ચેરમેને આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Aug 29, 2025
સવારના અરસામાં ઇડર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો જેને લઇને ઈડર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું જોકે ઈડરની...